Articles

Vintage Fashion of Choker Necklace

by Myra Johnson Garavi Gujarat Online Newspaper UK

Aishwarya Rai in the movie 'Jodha Akbar' will remember the tight necklace that fills her neck. Recently, Sonam Kapoor also wore a polki diamond choker at the Cannes Film Festival. These types of choker or hansadi style necklaces are still in trend in weddings today. Now be it traditional jewelery or modern accessories, chokers have become a favorite must have. Not only from India, now some international designers are also making choker necklaces a hit and as a result this jewelery has been made the jewelery trend of this year. Be it Sonam Kapoor in Bollywood or Hollywood designer Victoria Beckham, everyone is preferring choker necklaces.

 

Choker necklaces are very much in fashion these days. Which can be worn with both heavy and simple dresses. Which gives both cultural and stylish look.

 

Nowadays choker is very popular in jewelery fashion. Choker necklaces were worn earlier. So you can call choker necklace as vintage fashion like any other jewelry. Choker necklaces are always evergreen in fashion, but now-a-days they are more in fashion. Choker necklaces are also called handis. Says, an item worn basically around the neck is called a choker necklace. The only difference between a necklace and a choker necklace is that the necklace goes below the neck, but the choker has to be worn around the neck quite tight, due to which it fits snugly around your neck. Nowadays, brides are wearing choker necklaces and necklaces. Its look is so unique. Because of the heavy look of the choker, it is worn more on occasions.

 

Choker necklaces which were only worn on big occasions like weddings have now become the first choice of women for parties, receptions and other normal functions as well.

 

Among choker necklaces one is small choker necklace, second is medium choker necklace and third is heavy choker necklace. A small choker necklace gives you a very light look which you can wear in parties or small functions as well as remote events.

 

A medium choker necklace gives a neutral look that is neither too light nor too heavy, which you can wear on your intimate occasions. A heavy choker necklace gives a very heavy look which is normally worn by brides.

 

People are choosing to wear diamond or polki choker necklaces with sarees and chaniacholi, while copper and gemstones necklaces are also being worn with western outfits. The choker design can be straight or round and can be chosen according to the shape of the neck. Apart from this, the neckline of the blouse or dress also plays a big part in choosing a choker. When wearing a choker, the neckline should be broad and slightly low. There is no point in wearing a necklace if the edge of the necklace touches the neckline. So there should be a gap of at least two to two and a half centimeters between the necklace and the dress.

 

FITTING

 

Since the choker is a necklace that fits on the neck, it is also important that you feel comfortable after wearing it. The choker should not be so tight and bulky that it causes panic and should not be so loose that it sags. Apart from this, not only the front side of the choker, but the entire width around the neck should be uniform so there should be comfort in shaking the neck.

 

Neck And Choker

 

If you have a very short neck, avoid wearing a choker necklace as it will make the neck look shorter. However, if you have to wear it, you can wear a choker style necklace. It will also look good if there is a pendant in between. Necklaces like chokers and chokers are made for long necks. It gives a beautiful look to the long neck and is also decorative.

 

Choker only

 

Avoid wearing any other long necklace around the neck while wearing a choker, even if you are married because the charm of a chunky necklace like a choker only comes out when worn alone. If a long necklace is to be worn, keep the width of the choker very small. Apart from this, the earrings with choker should not be dangling but stud style so that the look of jewelery does not look too cute.

 

Western Choker

 

A plain gold leaf hammered or textured necklace would look good when wearing a choker with western outfits or with a formal gown. Apart from this, a choker with colorful gemstones on copper or brass also looks good with western outfits.

 

A choker necklace gives both a cultural and a stylish look. If you wear earrings with a choker, wear heavy, otherwise without earrings will give a more stylish look. Which you can wear with gown, saree and long kurti.

 

ચોકર નેકલેસની વિન્ટેજ ફેશન

ફિલ્મજોધા અકબરમાં ઐશ્વર્યા રાયના ગળામાં આખું ગળું ભરાઈ જાય એવા ટાઇટ નેકલેસ યાદ હશે. તાજેતરમાં સોનમ કપૂરે પણ કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં પોલકી ડાયમન્ડનો ચોકર પહેર્યો હતો. પ્રકારના ચોકર કે હાંસડી સ્ટાઇલના નેકલેસ આજે પણ લગ્નપ્રસંગોમાં ટ્રેન્ડમાં છે. હવે તો ટ્રેડિશનલ જ્વેલરી હોય કે મોડર્ન એક્સેસરીઝ, ચોકર ફેવરિટ મસ્ટ હેવ બની ગયા છે. ભારતના નહીં, હવે તો કેટલાક ઇન્ટરનેશનલ ડિઝાઈનરો પણ ચોકર નેકલેસને વધુ હિટ બનાવી રહ્યા છે અને પરિણામે જ્વેલરીને વર્ષનો જ્વેલરી ટ્રેન્ડ બનાવી દેવામાં આવ્યો છે. બોલીવૂડમાં સોનમ કપૂર હોય કે પછી હોલીવૂડની ડિઝાઈનર વિક્ટોરિયા બેકહેમ, ચોકર નેકલેસ બધા પ્રિફર કરી રહ્યા છે.

ચોકર નેકલેસ આજકાલ ઘણો ફેશનમાં છે. જેને હેવી અને સિમ્પલ બંને તરફના ડ્રેસીસ સાથે પહેરી શકાય છે. જે સાંસ્કૃતિક અને સ્ટાઈલિશ બંને લૂક આપે છે.

આજકાલ જ્વેલરીની ફેશનમાં ચોકર બહુ પ્રચલિત રહ્યો છે. ચોકર નેકલેસ પહેલાંનાં પહેરતાં હતાં. એટલે ચોકર નેકલેસને તમે બીજી જ્વેલરીની જેમ વિન્ટેજ ફેશન કહી શકો. ચોકર નેકલેસની ફેશન હંમેશાં એવરગ્રીન છે, પણ હમણાં-હમણાં વધારે ફેશનમાં છે. ચોકર નેકલેસને હાંસડી પણ કહેવામાં આવે છે. કહે છે, બેઝિકલી નેકમાં પહેરવાની વસ્તુને ચોકર નેકલેસ કહેવાય. નેકલેસ અને ચોકર નેકલેસમાં ફરક છે કે નેકલેસ નેકની નીચે સુધી હોય, પણ ચોકર ગળાને એકદમ ટાઇટ પહેરવાનો હોય છે, જેના કારણે તમારા ગળા પર ફિટ બેસે છે. આજકાલ બ્રાઇડ ચોકર નેકલેસ અને નેકલેસ બન્ને સો પહેરી રહી છે. એી એનો લુક સૌી યુનિક લાગે. ચોકરના હેવી લુકને કારણે એને પ્રસંગોમાં વધારે પહેરવામાં આવે છે.

માત્ર લગ્ન જેવા મોટા પ્રસંગોમાં પહેરવામાં આવતા ચોકર નેકલેસ હવે પાર્ટી, રિસેપ્શન અને બીજા નોર્મલ ફંક્શનમાં પણ મહિલાઓની પહેલી પસંદ બની ગયો છે.

ચોકર નેકલેસમાં એક છે સ્મોલ ચોકર નેકલેસ, બીજો મીડિયમ ચોકર નેકલેસ અને ત્રીજો છે હેવી ચોકર નેકલેસ. સ્મોલ ચોકર નેકલેસ તમને એકદમ લાઇટ લુક આપે છે, જેને તમે પાર્ટીઓમાં કે પછી નાના ફંક્શનમાં અવા દૂરના પ્રસંગમાં પહેરી શકો છો.

મીડિયમ ચોકર નેકલેસ બહુ લાઇટ પણ નહીં અને બહુ હેવી પણ નહીં એવો ન્યુટ્રલ લુક આપે છે, જેને તમે તમારા નજીકના પ્રસંગોમાં પહેરી શકો છો. હેવી ચોકર નેકલેસ બહુ હેવી લુક આપે છે જે નોર્મલી દુલ્હન પહેરતી હોય છે.

સાડી અને ચણિયાચોળી સાથે ડાયમન્ડ કે પોલકીનો ચોકર નેકલેસ, જ્યારે વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે પણ કોપર અને જેમસ્ટોન્સનો નેકલેસ લોકો પહેરવાનું પસંદ કરી રહ્યા છે. ચોકરની ડિઝાઈન સ્ટેરિટ અથવા ગોળાકાર હોઈ શકે અને ગળાના શેપ પ્રમાણે પસંદ કરી શકાય. સિવાય બ્લાઉઝ કે ડ્રેસની નેકલાઇન પણ ચોકરની પસંદગીમાં મોટો ભાગ ભજવે છે. ચોકર પહેરવો હોય ત્યારે નેકલાઈન બ્રોડ અને થોડી લો હોવી જરૂરી છે. જો નેકલેસની કિનારી નેકલાઈનને અડી જાય તો એવો નેકલેસ પહેરવાનો કોઈ અર્થ નથી. એટલે નેકલેસ અને ડ્રેસ વચ્ચે ઓછામાં ઓછો બેથી અઢી સેન્ટિમીટરનો ગેપ હોવો જરૂરી છે.

ફિટિંગ

ચોકર ગળા પર ફિટ બેસે એવો નેકલેસ હોવાથી પહેર્યા બાદ તમે કમ્ફર્ટેબલ ફીલ કરો પણ જરૂરી છે. ચોકર એટલો પણ ટાઈટ અને ભરાવદાર હોવો જોઈએ કે ગભરામણ થવા લાગે અને એટલો લૂઝ પણ હોવો જોઈએ કે લચી પડે. સિવાય ચોકરમાં ફક્ત આગળની સાઇડ નહીં, પણ આખા ગળા ફરતે પહોળાઈ એકસમાન હોય છે એટલે ગરદન હલાવવામાં કમ્ફર્ટ રહેવો જોઈએ.

ગરદન અને ચોકર

જો ખૂબ ટૂંકી ગરદન હોય તો ચોકર નેકલેસ પહેરવાનું ટાળવું કારણ કે એમાં ગરદન વધુ ટૂંકી લાગશે. જો કે પહેરવો હોય તો ચોકર સ્ટાઇલનો પણ થોડો પાતળો નેકલેસ પહેરી શકાય. એમાં જો વચ્ચે પેન્ડન્ટ હશે તો પણ સારું લાગશે. ચોકર અને હાંસળી જેવા નેકલેસ લાંબી ગરદન માટે બનેલા છે. લાંબી ગરદનને સુંદર લુક આપે છે અને શોભે પણ છે.

ફક્ત ચોકર

ચોકર પહેરો ત્યારે ગળામાં બીજો કોઈ લાંબો નેકલેસ પહેરવાનું ટાળો, તમારા લગ્ન હોય તો પણ કારણ કે ચોકર જેવા ભરાવદાર નેકલેસનો ચાર્મ ત્યારે ઊઠીને દેખાય છે જ્યારે એને એકલો પહેરવામાં આવે. જો લાંબો નેકલેસ પહેરવો હોય તો ચોકરની પહોળાઈ ખૂબ ઓછી રાકવી. સિવાય ચોકર સાથે ઈયરરિંગ્સ લટકણિયાં નહીં પણ સ્ટડ સ્ટાઇલનાં હોવાં જોઈએ જેથી જ્વેલરીનો લુક ગોડી લાગે.

વેસ્ટર્ન ચોકર

વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે અથવા ફોર્મલ ગાઉન સાથે ચોકર પહેરવો હોય તો પ્લેન ગોલ્ડના પતરા પર હેમરિંગ કરેલો


Sponsor Ads


About Myra Johnson Innovator   Garavi Gujarat Online Newspaper UK

5 connections, 0 recommendations, 52 honor points.
Joined APSense since, August 23rd, 2022, From London, United Kingdom.

Created on Mar 29th 2023 06:34. Viewed 167 times.

Comments

No comment, be the first to comment.
Please sign in before you comment.