Articles

Tonsillitis – Ayurvedic Remedies for Tonsil Infection

by Myra Johnson Garavi Gujarat Online Newspaper UK

ડો. યુવા અય્યર
આયુર્વેદિક ફિઝિશિયન

 

General Instructions Tonsils:

        Avoid exposure to extreme cold air, humid air, pollution-dust-fumes, chemical environment, strongly smelling environment as much as possible.

        Be careful not to wear a mask on the nose and open the mouth in a polluted environment to stimulate the throat and nose and not infect others through the air.

        After coming home from outside, after breakfast or main meal, make a habit of gargling the throat with plain water.

        Put turmeric, honey, cardamom, pure alum in boiling water at night before going to sleep, cover it and rinse it after it cools down.

        Avoid cold drinks, curd, cold buttermilk, srikhand, ice-creams that irritate the throat.

        Boil and cool the children by adding kaldar, vavding in milk.

        Those who have sinusitis should try boiling water with camphor.

 

એકથી પાંચ વર્ષનાં બાળકોમાં ઇમ્યુનિટી નબળી હોવાને કારણે વારંવાર ઇન્ફેકશનથી બીમારી થઈ જતી હોય છે. સ્કૂલમાં રમત-ગમત દરમ્યાન અન્ય સંક્રમિત વ્યક્તિનાં થૂંક, એંઠા વાસણ-ગ્લાસ કે ક્યારેક હવા દ્વારા સંક્રમણ થવાની સંભાવના બાળકોમાં વધુ હોય છે. જમતાં-નાસ્તો કરતાં પહેલાં હાથ સાફ હોય કે રમકડાં વગેરે વસ્તુઓ મ્હોંમાં નાંખવાથી પણ ગળામાં ઇન્ફેકશન થવાથી બાળકોમાં કાકડાનું ઇન્ફેકશન થતું જોવા મળે છે.

        ગળાનો પાછળની બાજુએ બન્ને તરફ આવેલી ગલગ્રંથિ- ટોન્સિલ્સમાં સોજો આવવાથી જમવા, પાણી પીવા દરમ્યાન અને સોજાની તીવ્રતા વધુ હોય ત્યારે થૂંક ગળવાથી પણ ગળામાં દુઃખાવો થાય છે.

        સોજો ભલે ગળામાં હોય પરંતુ તેને કારણે માથામાં દુખાવો, કાનમાં ચસકા મારવા, તાવ આવવો, ભૂખ ઓછી થઇ જવી જેવાં લક્ષણો થતાં હોય છે.

        માત્ર બાળકો નહીં યુવાનોમાં પણ રોગ થતો જોવા મળે છે.

        ગળાના વારંવાર થતાં ઇન્ફેકશન સાથે સાયનસાઈટીસ થતું રહેતું હોય તેવા યુવાન-યુવતીઓના ટોન્સિલ્સમાં પણ સોજો, ઇન્ફેકશન, દુખાવો થતો હોય છે.

        ટોક્સિસીટીને કારણે સતત થાક, અશક્તિ, સ્નાયુઓમાં દુખાવો જેવી તકલીફ વારવાર ઈન્ફેક્ટ થતાં કાકડાને કારણે થયા કરવાથી કંટાળીને ટોન્સિલ્સને કાપવાનું ઓપરેશન પણ કરાવવું પડ્યું હોય છે.

ટોન્સિલ કાકડા શું છે?

        શરીરનું સંક્રમણથી રક્ષણ કરતી ગ્રંથિકાકડા
ગળાની પાછળની તરફ બન્ને તરફ રહેલી લિમ્ફગ્લેન્ડનો ઉભાર જોવા મળે


Sponsor Ads


About Myra Johnson Innovator   Garavi Gujarat Online Newspaper UK

5 connections, 0 recommendations, 52 honor points.
Joined APSense since, August 23rd, 2022, From London, United Kingdom.

Created on Feb 18th 2023 01:01. Viewed 120 times.

Comments

No comment, be the first to comment.
Please sign in before you comment.